Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?
Talati Practice MCQ Part - 3
મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ?