Talati Practice MCQ Part - 3
બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
અરવલ્લી
સાબરકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શાંઘાઈ કો. ઓપરેશનનું વડું મથક કયાં આવેલું છે ?

બેઈજિંગ
કોબોડિયા
તુર્કી
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

ભાલણ
શામળ ભટ્ટ
પ્રેમાનંદ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP