Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

ફેલેટબેટ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ડ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ?

મગજ
ફેફસા
લીવર
હદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કરાંચી
અલાહાબાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP