કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? શ્રીલંકા રશિયા યુક્રેન નેપાળ શ્રીલંકા રશિયા યુક્રેન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મણિપુર ગોવા મેઘાલય મહારાષ્ટ્ર મણિપુર ગોવા મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) AUKUSમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? અમેરિકા બ્રિટન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા બ્રિટન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ ક્યા મંત્રાલયની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાચબા માટે જાણીતો રુશિકુલ્યા સમુદ્ર તટ ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP