ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

3જો બંધારણીય સુધારો 1952
9મો બંધારણીય સુધારો 1958
10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ?

ઉપયોગી દસ્તાવેજ
સાચો દસ્તાવેજ
જરૂરી દસ્તાવેજ
પાયાનો દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા.મુખ્યમંત્રીશ્રી
મા. મુખ્યન્યાયાધીશશ્રી
મા. ગવર્નરશ્રી
મા. કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ
દરેક 20 વર્ષ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP