કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 2 એપ્રિલ 6 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 6 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન પ્રથમવાર ક્યા વર્ષે શરૂ કરાયું હતું ? વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ (International Delegates's Day) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 18 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP