કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે કયા શહેરમાં આયોજિત 2022 WSF વર્લ્ડ ડબલ્સ સ્કવોશ ચેમ્પિયનશિપમાં બે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા ? કૈરો પેરિસ ગ્લાસગો લંડન કૈરો પેરિસ ગ્લાસગો લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો. આપેલ બંને આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 20 એપ્રિલ 19 એપ્રિલ 23 એપ્રિલ 14 એપ્રિલ 20 એપ્રિલ 19 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ? મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP