Talati Practice MCQ Part - 4
‘બાયડ’ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

અરવલ્લી
દાહોદ
નર્મદા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ?

બેંગલુરુ
મુંબઈ
કોલકાતા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP