Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે ?

મિજબાની
મીજબાનિ
મિજબાનિ
મીજબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી’ કયા આવેલી છે ?

સુરત
ગાંધીનગર
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

નાનાલાલ
શામળ
ગિરિધર
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP