Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

પ્રેમાનંદ
નાનાલાલ
શામળ
ગિરિધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

1 સેમી
3 સેમી
2 સેમી
4 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ?

સમૂહવાચક
જાતિવાચક
ભાવવાચક
વ્યક્તિવાચાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP