Talati Practice MCQ Part - 3
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

લક્ષ્મી + ઐશ્વર્ય = લક્ષ્મશ્વર્ય
ભાષા + આંતર = ભાષાંતર
પ્ર + આંગણ = પ્રાંગણ
કવી + ઈચ્છા = કવીચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

નાઈટ્રોજન
ઓક્સીજન
કાર્બનડાયોક્સાઈડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે AUSINDEX-19નું આયોજન થયું હતું ?

ઓસ્ટ્રીયા
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP