Talati Practice MCQ Part - 3 સાપે છછુંદર ગળવું – અર્થ આપો. શિકાર કર્યા બાદ અસંતોષ થવો ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું અડધું કામ થયા પછી પસ્તાવું મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય શિકાર કર્યા બાદ અસંતોષ થવો ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું અડધું કામ થયા પછી પસ્તાવું મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઈસરો દ્વારા 1 એપ્રિલ, 2019ના રોજ લોન્ચ કરવામાં આવેલો એમિસેટ ઉપગ્રહ કયા પ્રકારનો છે ? સૈન્ય કોમ્યુનિકેશન હવામાન આપેલ પૈકી એક પણ નહીં સૈન્ય કોમ્યુનિકેશન હવામાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. દસ છ આઠ ચાર દસ છ આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ? પ્રેમાનંદ ભાલણ નર્મદ શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ નર્મદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રમેશ કુહાડી દ્વારા ઝાડ કાપે છે :-રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા દ્વિતીય ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીય ચતુર્થી પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? ક્રિયાવિશેષણ સંયોજન વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજન વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP