Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ આપો :– બકારી

લાલચ
ઊંટને રાખવાની જગ્યા
ઊલટીનો ઊબકો
ગરીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ જણાવો.

વિદ્યાસંગ્રહોથી
મંડળી મળવાથી થતા લાભ
ગુજરાતનો પ્રવાસ
વાલુ ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

ગાંધીનગર
બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP