ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1752 1761 1681 1687 1752 1761 1681 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર સમાપ્તિ સત્ર બોલાવવું સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર સમાપ્તિ સત્ર બોલાવવું સત્ર વિસર્જન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 270 આર્ટિકલ - 247 આર્ટિકલ – 265 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 આર્ટિકલ - 247 આર્ટિકલ – 265 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP