Talati Practice MCQ Part - 3 ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત કાકલૂદી ભૂમિકા વીચીત્ર નિવૃત કાકલૂદી ભૂમિકા વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રસિદ્ધ હતા ? સોનેટ હાઈકુ પદ છપ્પા સોનેટ હાઈકુ પદ છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ? બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 60 લિટર 19.6 લિટર 20 લિટર 40 લિટર 60 લિટર 19.6 લિટર 20 લિટર 40 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– નીરંગ નિ + રંગ ની + રંગ નિ + રંગ નિઃ + રંગ નિ + રંગ ની + રંગ નિ + રંગ નિઃ + રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી અયોગ્ય હોય તે જણાવો. પૃથ્વી તારા સૂર્ય ચંદ્ર પૃથ્વી તારા સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP