Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
આરણ્યકને
વેદને
ઉપનીષદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કિગ્રાના ચોથા ભાગનાં બટાકાની કિંમત 60 પૈસા હોય તો 200 ગ્રામ બટેટાની કિંમત કેટલી હશે ?

52 પૈસા
55 પૈસા
42 પૈસા
48 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝીણાભાઈ દેસાઈ
ચિનુ મોદી
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP