Talati Practice MCQ Part - 4
ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ?

વડોદરા
સુરત
રાજકોટ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સંસદનો વિશેષધિકાર’ કયા દેશ પાસેથી લીધેલ છે ?

ફ્રાન્સ
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કાર 45km/hr ની ગતિથી ચાલે છે, તો તેને 450 કાંપતા તેને કેટલો સમય લાગે છે ?

90 સેકન્ડ
64 સેકન્ડ
30 સેકન્ડ
120 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP