ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ? રાજ્યના પરસ્પર વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ રાજ્યના પરસ્પર વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1615 1815 1015 1215 1615 1815 1015 1215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-143 આર્ટિકલ-145 આર્ટિકલ -148 આર્ટિકલ-151 આર્ટિકલ-143 આર્ટિકલ-145 આર્ટિકલ -148 આર્ટિકલ-151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? અનુચ્છેદ 21 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP