Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

આપેલ તમામ
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
ખાલસા નીતિ
સહાયકારી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

ચોપાઈ
મનહર
અનુષ્ટુપ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP