Talati Practice MCQ Part - 4
રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી.

અપાદાન
સંપ્રદાન
સંબંધક
અધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ?

આપેલ તમામ
આર્થિક ઉદ્દેશ્ય
ગ્રાફિક ઉદ્દેશ્ય
વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ?

મણિભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર
તુષાર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP