Talati Practice MCQ Part - 4 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ? રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી ? કથક = ગુલાબદાસ બ્રોકર ઇન્દુ = ગોવિંદ અરજ લલિત = જન્મશંકર બૂચ ઘાયલ = અમૃતલાલ ભટ્ટ કથક = ગુલાબદાસ બ્રોકર ઇન્દુ = ગોવિંદ અરજ લલિત = જન્મશંકર બૂચ ઘાયલ = અમૃતલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાસ ઓળખાવો :– ઘોડાગાડી મધ્યમપદલોપી બહુવ્રીહિ અવ્યવીભાવ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહિ અવ્યવીભાવ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેના વાક્યનો કૃદંત જણાવો. “અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં” સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ? સોમવાર શુક્રવાર બુધવાર રવિવાર સોમવાર શુક્રવાર બુધવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ધૂમકેતુનું મૂળ નામ શું છે ? પ્રેમશંકર ગુલાબદાસ સોમનાથ ગૌરીશંકર પ્રેમશંકર ગુલાબદાસ સોમનાથ ગૌરીશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP