ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

324
325
326
323

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___

મૂળ અધિકાર છે.
રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.
મૂળ કર્તવ્ય છે.
આર્થિક અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1950
26મી નવેમ્બર, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી જાન્યુઆરી, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP