Talati Practice MCQ Part - 4
ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ?

બારડોલી
ધરાસણા
ચંપારણ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યાં સમાસ એકપદપ્રધાન નથી ?

મધ્યમપદલોપી
કર્મધારય
ઉપપદ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ કેનિગ
લોર્ડ કોર્ન્વોલીસ
લોર્ડ રિપન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP