Talati Practice MCQ Part - 4
‘ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

રમણીય
સ્પૃહણીય
અવિસ્મરણીય
સ્મરણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પુરુષાર્થ
પ્રારબ્ધ
પરિશ્રમ
મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો.

ઝુલણા
દોહરો
સવૈયો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP