ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

સંસદની સભ્ય સંખ્યાના 15%
રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી
કાયદામંત્રીશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ
ગુલઝારીલાલ નંદા
ચરણસીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP