Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો.

અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતોલ, અતીવ, અતિચાર, અતલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

62,500
67,000
65,000
60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/40
3/10
3/20
1/30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો.
‘વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે’

ઉપમા
શ્લેષ
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP