ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
2
3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 મહિના 11 દિવસ
2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 2 મહિના 12 દિવસ
2 વર્ષ 2 મહિના 10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

સંસદ
માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી
વડાપ્રધાન
કેબિનેટ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP