કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે ક્રાયોજેનિક ટેક્નોલોજી કયા દેશ પાસેથી મેળવી છે ? જાપાન અમેરિકા રશિયા ઇઝરાયેલ જાપાન અમેરિકા રશિયા ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ? અમર અસોમ તરુણ ભરત બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ અમર અસોમ તરુણ ભરત બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2020 નો બુકર પ્રાઈઝ પુરસ્કાર કોણે જીત્યો ? અવની દોષી ડગ્લાસ સ્ટુઅર્ટ માઝા મેગીસ્ટે બા્ન્ડન ટેયલર અવની દોષી ડગ્લાસ સ્ટુઅર્ટ માઝા મેગીસ્ટે બા્ન્ડન ટેયલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાની યાદી જાહેર કરવામાં આવી તે અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારામનનો ક્રમ કેટલામો છે ? 41મો 5મો 98મો 50મો 41મો 5મો 98મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP