Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ? જેલેપ લા નાથુલા શિપકી લા શેશભાદ્રંગા જેલેપ લા નાથુલા શિપકી લા શેશભાદ્રંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 15 મીટર, 4.2 મી. અને 39 મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'કોઈનેય વધારે કામ કરવું નથી’ — વધારે વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ ભાષા કમાંડ GRANT અને REVOKE ને પારિભાષિત કરે છે ? DQL DDL DCL DML DQL DDL DCL DML ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું રાઈ ભરાવી – રસોઈ બનાવવી જિગર ચિવું – હૃદયમાં વેદના થવી ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું રાઈ ભરાવી – રસોઈ બનાવવી જિગર ચિવું – હૃદયમાં વેદના થવી ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ? તુષાર શુકલ મણિભાઈ દેસાઈ હરીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર તુષાર શુકલ મણિભાઈ દેસાઈ હરીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP