કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રેગ્યુલર પેટ્રોલ કેટલો ઓકટેન આંક ધરાવે છે ? 95 80 91 87 95 80 91 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મૃદા દિન' 2020ની થીમ જણાવો ? 'Keep soil alive, protect soil biodiversity' 'Be the solution to soil pollution' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' 'Keep soil alive, protect soil biodiversity' 'Be the solution to soil pollution' 'Caring for the soils start from the ground' 'Stop soil erosion, save our future' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 8 10 20 12 8 10 20 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન થંડર' શું છે ? મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન NASA નું લઘુગ્રહ મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન મહિલા પર થતા અત્યાચાર રોકવા માટેનું મિશન પર્યાવરણીય અપરાધો વિરુદ્ધનું મિશન NASA નું લઘુગ્રહ મિશન ભારતીય આર્મીનું જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP