Talati Practice MCQ Part - 4 'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો. સર્વનામ નિપાત કૃદંત વિશેષણ સર્વનામ નિપાત કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ત્રિભુવનદાસ લુહાર મકરંદ દવે રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ? યજ્ઞમાં હોમવાના લાકડા સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો યજ્ઞમાં હોમવાના લાકડા સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સોમનાથ મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ? ઓઝત શિંગવડો ઉતાવળી હીરણ ઓઝત શિંગવડો ઉતાવળી હીરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 4 : 5 1 : 2 3 : 4 5 : 8 4 : 5 1 : 2 3 : 4 5 : 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP