Talati Practice MCQ Part - 4 કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ? સહાયકારી યોજના આપેલ તમામ ખાલસા નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સહાયકારી યોજના આપેલ તમામ ખાલસા નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલ છે ? એલીફન્ટાની ઈલોરાની બાધ અજંતાની એલીફન્ટાની ઈલોરાની બાધ અજંતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? ઉમાશંકર જોષી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? જનરલ એડમિરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ જનરલ એડમિરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌરભ વર્મા ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી છે ? હરિયાણા ઉત્તરાખંડ તેલંગાણા મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ તેલંગાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 145 100 135 105 145 100 135 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP