Talati Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ?

જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ
વડી અદાલતના ન્યાયાધીશ
તાલુકા અદાલતના ન્યાયાધીશ
ફોજદારી અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

સાતપુડા
હિમાલયન
સહ્યાદ્રી
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
સુશ્રુષા
શુશ્રૂષા
શૂશ્રુષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP