Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

ન્હાનાલાલ
દલપતરામ
નર્મદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
તાપી
સાબરકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :– મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.

પૃથ્વી
હરિણી
શિખરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP