Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભોગાવો
નર્મદા
ભાદર
શેત્રુંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
શુશ્રૂષા
શૂશ્રુષા
સુશ્રુષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP