Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? ખલ્લાટક રાધાગુપ્ત ચાણક્ય ઉપગુપ્ત ખલ્લાટક રાધાગુપ્ત ચાણક્ય ઉપગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 The game had ___ begun when it Started Raining. marginally hardly unusually no Sooner marginally hardly unusually no Sooner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર કેન્સર ડાયાબીટીસ એઈડસ અલ્સર કેન્સર ડાયાબીટીસ એઈડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ? સુરત ભાવનગર વડોદરા રાજકોટ સુરત ભાવનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા દેશે હોકી ચેમ્પિયન ટ્રોફી 2018 જીતી છે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ભારત નેધરલેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ભારત નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP