Talati Practice MCQ Part - 4
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે.

ઈનપુટ
પ્રોગ્રામ
આઉટપુટ
સીપીયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ?

સુરેન્દ્રનગર
અમરેલી
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP