Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

17 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
42 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

માતર
નડિયાદ
ખેડા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતનું 16મું રાજ્ય કયું બન્યું હતું ?

તમિલનાડુ
ગુજરાત
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP