Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ વિક્રાંત સમેર શાર્દૂલ સાવજ વિક્રાંત સમેર શાર્દૂલ સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ? સંસ્કૃત હિન્દી મરાઠી ગુજરાતી સંસ્કૃત હિન્દી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ? 32 - અનુચ્છેદ 17 - અનુચ્છેદ 40 - અનુચ્છેદ 42 - અનુચ્છેદ 32 - અનુચ્છેદ 17 - અનુચ્છેદ 40 - અનુચ્છેદ 42 - અનુચ્છેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ? ઓર્બિટલ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ઓર્બિટલ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ? 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP