Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

દ્વન્દ્વ
બહુવ્રીહિ
મધ્યમપદલોપી
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ?

વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન
વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP