Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

ટીપુ સુલતાન
નવાઝ શરીફ
એક પણ નહીં
સુલતાન શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :– મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.

શિખરિણી
પૃથ્વી
હરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP