Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
હરિયાણા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?

પુષ્પગુપ્ત
મૂળરાજ
સિદ્ધરાજ
રૂદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP