Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ?

માલદીવ
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

સોડાએશ
નાઈટ્રિક એસિડ
સલ્ફયુરિક એસિડ
કોસ્ટિક સોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP