Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નાગપુર
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
60 કિમી/કલાકની ઝડપે ગતિ કરતી ટ્રેનને 120 મીટર લાંબા પ્લેટફોર્મ પસાર કરતાં 15 સેકન્ડ લાગે તો ટ્રેનની લંબાઈ શોધો?

130 મીટર
180 મીટર
150 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે ?

જૂનાગઢ
કચ્છ
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

વિભાજી ઠાકોર
સુરેન્દ્રસિંહજી ગોહિલ
સરદાર વલ્લભભાઈ પટેલ
ભાવસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP