Talati Practice MCQ Part - 5
ક્યા વર્ષે ચૂંટણીમાં મતદારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે ?

ઈ.સ. 1989
ઈ.સ. 1987
ઈ.સ. 1985
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સમાનાર્થી શબ્દ આપો :– ‘પીમળવું’

બહાર જવું
પીવું
સુગંધ ફેલાવવી
પિગળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો હતો ?

નર્મકોશ
ભગવદગોમંડળ
સાર્થ જોડણી કોશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP