Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભાવનગર
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જોડાક્ષરને ___ પણ કહેવાય છે.

સંયુક્તાક્ષર
સંયુક્તાક્ષાર
આપેલ પૈકી એક પણ નહીં
સયુક્તાક્ષાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

શાહજહા
જહાંગીર
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP