કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ભશન ચાર આઇસલેન્ડ' કયા દેશનો ટાપુ છે ? ભારત બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા મ્યાનમાર ભારત બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? ગાંધીનગર જામનગર મુંબઈ વારાણસી ગાંધીનગર જામનગર મુંબઈ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૨૮ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ' કઈ નદી પર નિર્માણ પામશે ? સતલુજ સિંધુ રાવી ઝેલમ સતલુજ સિંધુ રાવી ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગૂગલ પે અને વીઝાના સહયોગ થી કઈ બેંકે ACE ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું ? યસ બેન્ક એક્સિસ બેન્ક ICICI બેંક SBI યસ બેન્ક એક્સિસ બેન્ક ICICI બેંક SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP