Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયો “ચંદ્ર”નો સમાનાર્થી નથી ? સોમ દિનકર સુધાકર હિમાંશુ સોમ દિનકર સુધાકર હિમાંશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ? ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક સુરેન્દ્રનગર પંથક ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક સુરેન્દ્રનગર પંથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 I ___ read English. might can could must might can could must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% નુકસાન 1.1% નો 1.1% ખોટ 4% ખોટ 4% નુકસાન 1.1% નો 1.1% ખોટ 4% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બળવંતરાય મહેતા ધનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બળવંતરાય મહેતા ધનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પ્રત્યેક ચાર ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 39 24 38 45 39 24 38 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP