Talati Practice MCQ Part - 5
“વાસણ પર વાસણની ગોઠવણી” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

હાર
ઉતરડ
કૌતુક
વાસણશોભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શનિ એક કામ 12 દિવસમાં પુરૂ કરે છે. રવિએ કામ 24 દિવસમાં કરે છે, બંને મળી સાથે કુલ કેટલા દિવસમાં કામ પુરૂ કરી શકે ?

36 દિવસ
9 દિવસ
16 દિવસ
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અવાજને ઈનપુટ વિજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે ?

પ્લોટર
સ્પીકર
માઈક્રોફોન
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP