ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર સૈન્ય પંચાયત વહીવટી તંત્ર ન્યાયતંત્ર સૈન્ય પંચાયત વહીવટી તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ? 14 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે 14 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 156 કલમ – 153 કલમ – 155 કલમ – 154 કલમ – 156 કલમ – 153 કલમ – 155 કલમ – 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1975 1947 1951 1977 1975 1947 1951 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP